લખાણ પર જાઓ

ઑસ્ટ્રિયા

વિકિપીડિયામાંથી
Republik Österreich
ઑસ્ટ્રિયાનો ધ્વજ
ધ્વજ
ઑસ્ટ્રિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: નથી
Location of ઑસ્ટ્રિયા
રાજધાની
and largest city
વિયેના
અધિકૃત ભાષાઓજર્મન
સ્લોવેનિયન (પ્રાન્તિય.) ક્રોએશિયન (પ્રાન્તિય.) હંગેરિયન (પ્રાન્તિય.)
સરકારપ્રજાસત્તાક
સ્વતંત્રતા
• જળ (%)
૧.૩
વસ્તી
• ૨૦૦૫ અંદાજીત
૮,૨૦૬,૫૨૪ (૮૬મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૮,૦૩૨,૯૨૬
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૨૬૭ બિલિયન (૩૫મો)
• Per capita
$૩૨,૯૬૨ (૯મો)
GDP (nominal)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૩૧૮ બિલિયન (૨૨મો)
• Per capita
$૩૯,૨૯૨ (૧૦મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)૦.૯૩૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૭મો
ચલણયુરો (EUR)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૪૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).at
¹ Prior to ૨૦૦૨ પહેલાં સુધી: ઑસ્ટ્રિયન શિલિંગ

ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક (જર્મન: Republik Österreich) એક જમીનથી ઘેરાયેલો યુરોપની મધ્યમાં આવેલો દેશ છે. તે ઉત્તરમાં જર્મની તથા ચેક રિપબ્લિક, પૂર્વમાં સ્લોવૅકિયા અને હંગેરી, દક્ષિણમાં સ્લોવેનિયા અને ઇટાલી અને પશ્ચિમમાં સ્વિત્ઝરલૅન્ડ અને લિખ્ટન્સ્ટાઇનથી ઘેરાયેલો છે. તેની રાજધાની વિયેના છે.

જાન્યુઆરી ૧, ૨૦૦૬થી વિયેનામાં EUના પ્રમુખનું મથક આવેલું છે, જ્યાં ચાન્સેલર વુલ્ફગૅન્ગ શુઝલ યુરોપના સૌથી શક્તિશાળી વ્યાપારિક સંગઠનનું નેતૃત્વ કરે છે.

ઑસ્ટ્રિયા ૫ રાજ્યો ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. સ્વિત્ઝરલૅન્ડ અને ઑસ્ટ્રિયા એ યુરોપના બે દેશોમાંનો એક છે જેમણે આજીવન નિષ્પક્ષતા જાહેર કરી છે. ઑસ્ટ્રિયા સંયુક્ત રાષ્ટ્ર(૧૯૫૫ થી) અને યુરોપીયન સંગઠન (૧૯૯૫ થી) નું સભ્ય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  翻译: