લખાણ પર જાઓ

ઝિમ્બાબ્વે

વિકિપીડિયામાંથી
રીપબ્લિક ઓફ ઝિમ્બાબવે

ઝિમ્બાબવેનો ધ્વજ
ધ્વજ
ઝિમ્બાબવે નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Unity, Freedom, Work"[]
રાષ્ટ્રગીત: "Blessed be the land of Zimbabwe"[]
 ઝિમ્બાબ્વે નું સ્થાન  (dark green)
 ઝિમ્બાબ્વે નું સ્થાન  (dark green)
રાજધાની
and largest city
હરારે
17°50′S 31°3′E / 17.833°S 31.050°E / -17.833; 31.050
અધિકૃત ભાષાઓ૧૬ ભાષાઓ:[] Chewa, Chibarwe, English, Kalanga, Koisan, Nambya, Ndau, Ndebele, Shangani, Shona Zimbabwean sign languages, Sotho, Tonga, Tswana, Venda, Xhosa
વંશીય જૂથો
(2012 Census[])
ધર્મ
(2017)[]
લોકોની ઓળખઝિમ્બાબ્વેન
ઝિમ્બો[] (colloquial)
સરકારUnitary dominant-party presidential constitutional republic
• President
Emmerson Mnangagwa
Constantino Chiwenga
સંસદParliament
• ઉપલું ગૃહ
Senate
• નીચલું ગૃહ
National Assembly
Independence from the United Kingdom
• Declared
11 November 1965
• Republic
2 March 1970
1 June 1979
18 April 1980
15 May 2013
વિસ્તાર
• કુલ
390,757 km2 (150,872 sq mi) (60th)
• જળ (%)
1
વસ્તી
• 2019 અંદાજીત
15,092,171[] (74th)
• 2012 વસ્તી ગણતરી
12,973,808[]
• ગીચતા
26/km2 (67.3/sq mi) (170th)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$41.031 billion
• Per capita
$2,621[]
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
$22.290 billion
• Per capita
$1,424[]
જીની (2019)negative increase 50.3[૧૦]
high
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.571[૧૧]
medium · 150th
ચલણઝિમ્બાબ્વેન ડોલર
સમય વિસ્તારUTC+2 (CAT[૧૨])
તારીખ બંધારણdd/mm/yyyy
વાહન દિશાડાબી
ટેલિફોન કોડ+263
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).zw

ઝિમ્બાબ્વે આફ્રિકાની દક્ષિણ-પુર્વમાં આવેલો એક દેશ છે અને તેની રાજધાની હરારે છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]

૧૯૬૫થી ૧૯૮૦ની વચ્ચે તે રહોડેશીયાથી પણ ઓળખાતુ હતું. ૧૯૬૫માં ગોરી લઘુમતી સરકાર દ્વારા બ્રિટનથી સ્વતંત્રતા જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ ૧૫ વરસ સુધી આંતરિક ગૃહયુદ્ધ ચાલ્યા પછી ૧૯૮૦માં દેશ પુર્ણ સ્વતંત્ર થયો હતો. ઝિમ્બાબ્વે સંયુક્ત રાષ્ટ્રસંઘ, રાષ્ટ્રકુળ અને આફ્રિકન સંઘ જેવી સંસ્થાઓનું સભ્ય છે. ઝિમ્બાબ્વેની રાજ્યવ્યવસ્થા પ્રમુખશાહી પ્રકારની લોકશાહીથી ચાલે છે.

ઝિમ્બાબ્વેની દક્ષિણમાં દક્ષિણ આફ્રિકા, દક્ષિણ-પશ્ચિમમાં બોટસ્વાના, ઉત્તરમાં ઝામ્બિયા અને પુર્વમાં મોઝામ્બિક જેવા દેશો આવેલા છે. તેની સીમાઓ આફ્રિકાની બે મોટી નદીઓ ઝામ્બેઝી અને લિમ્પોપોને સ્પર્શે છે, પરંતુ ઝિમ્બાબ્વે અન્ય દેશોથી ઘેરાયેલ હોવાથી કોઇપણ સમુદ્ર કાંઠો ધરાવતો નથી. ઝિમ્બાબ્વેની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની છે અને વરસમાં બે ઋતુઓ અનુભવાય છે. ઓક્ટોબરથી માર્ચ મહીનામાં વરસાદ વરસે છે જ્યારે બાકીના મહીનાઓ દરમ્યાન સુકુ અને ગરમ વાતાવરણ રહે છે. દેશનો મોટાભાગનો વિસ્તાર સવાન્ના પ્રકારના ઘાસના મેદાનોનો બનેલો છે.

ઉદ્યોગો

[ફેરફાર કરો]

ખનિજો, સોનું, હિરાનું ખોદકામ અને ખેતીએ ઝિમ્બાબ્વેના અર્થતંત્રના ના મુખ્ય પાયા છે. દુનિયાનો સૌથી મોટો જળપ્રપાત "વિક્ટોરિયા ફોલ" ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાની સરહદ ઉપર આવેલો છે, જે પ્રવાસન ઉદ્યોગમાં મોટો ભાગ ભજ્વે છે.

ઝિમ્બાબ્વેની વસ્તી લગભગ ૧.૫ કરોડ જેટલી છે, જે મોટા ભાગે બાન્ટુ આફ્રિકન જાતીની છે. દેશની મોટાભાગની પ્રજા પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મ પાળે છે. દેશની મુખ્ય ભાષાઓમાં અંગ્રેજી, શોના અને એન્ડેબલ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Zimbabwe". The Beaver County Times. 13 September 1981. મેળવેલ 2 November 2011.
  2. "The World Factbook – Zimbabwe". Central Intelligence Agency.
  3. "Constitution of Zimbabwe (final draft)" (PDF). Government of Zimbabwe. January 2013. મૂળ (PDF) માંથી 2 October 2013 પર સંગ્રહિત – Kubatana.net વડે.
  4. "Archived copy" (PDF). મૂળ (PDF) માંથી 20 September 2018 પર સંગ્રહિત. મેળવેલ 27 December 2019.CS1 maint: archived copy as title (link)
  5. "Inter Censal Demography Survey 2017 Report" (PDF). Zimbabwe National Statistics Agency. 2017.
  6. Developments in English. International Association of University Professors of English Conference. Cambridge University Press. 31 October 2014. ISBN 9781107038509 – Google Books વડે.
  7. "Zimbabwe Population 1950-2021". macrotrends.net. મેળવેલ 29 June 2021.
  8. "Census Results in Brief" (PDF). Zimbabwe National Statistical Agency. મૂળ (PDF) માંથી 3 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 25 August 2013.
  9. ૯.૦ ૯.૧ "Report for Selected Countries and Subjects".
  10. "GINI Index". World Bank. મેળવેલ 16 June 2021.
  11. Human Development Report 2020 The Next Frontier: Human Development and the Anthropocene (PDF). United Nations Development Programme. 15 December 2020. પૃષ્ઠ 343–346. ISBN 978-92-1-126442-5. મેળવેલ 16 December 2020.
  12. "Zimbabwe Time". Greenwich Mean Time. Greenwich 2000. મૂળ માંથી 19 જુલાઇ 2011 પર સંગ્રહિત. મેળવેલ 17 નવેમ્બર 2017.
  翻译: